એકાંત
મધુર જીવન પ્રેમ થી માળી લેવાનું,
'મૃત્યુ'હસતા મને. સ્વીકારી લેેેવાનુ,
એક દિવસ આ દેહને છોડી જવાનુ,
આમ લખેલું બધું અહી રહી જવાનું,
યાદ આવે તો ફરી વાચી લેવાનું,
'જીવન' સફળતા થી જીવી લેવાનું,
વતૅમાનમાં જીવન અધૂરું લાગે તો,
જરા ભૂતકાળમાં ડોકિયું કરી લેવાનું,
સતાવે લાગણી તો અષૃ ટપકવાનુ,
ચુપચાપ 'એકાત' માં રડી લેવા નુ....
બસ આખરે એકાત જ રહી
લડી લેવા નુ.