મારી વ્હાલી સખી,
સખી 15 દિવસ માટે વિદેશ પ્રવાસે જાય છે.. એ બધા ને ખબર જ છે... અમારા બધા તરફ થી તને શુભ યાત્રા... મન ભરી ને ફરજે, હરજે અને લહેર કરજે... બહુ બધા ફોટા પડાવજે અને અમારી સાથે share કરજે...અમને ખબર છે કે તું અમારા કોઈ ના માટે કંઈ લાવીશ નહિ તો પણ અમે બધા કઈક મળશે એવી આશા સાથે તારી રાહ જોઈશું...
નોંધ: હવે કોઈ જોડે જવાની જીદ નહિ કરે.. એ નહિ લઈ જાય...