Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ વાંચવું?
કારણ કે વાંચન એક સભાનતાથી પસંદ કરેલ પ્રક્રિયા છે જે ગમતા વિષયને તમારી સમક્ષ અક્ષર સ્વરૂપે પ્રસ્તુત કરે છે. અહીં અક્ષર પાસે વિવરણ છે ચિત્ર નથી એટલે આપણું મગજ જાતે એ ઘટના કે વ્યક્તિઓનાં ચિત્રો દોરીને સમઝવાનો પ્રયત્ન કરે છે, આ સતત ચાલતી પ્રક્રિયામાં યોગ કે ધ્યાનમાં હોવાની અનુભૂતિ છે.
એટલે ગમતા વિષયનું વાંચન ઘણા ખરા સમય સુધી યાદ રહી જતું હોય છે.

વિડ્યો જોવાથી ક્ષણિક આનંદ મળે છે પણ અહીં આપણું મગજ બહુ મેહનત કરતું નથી કારણ કે ચિત્રોની ગતિવિધિ વિડ્યો બનાવનારાએ કરી આપી છે એટલે વીડિયોની વસ્તુઓ સિવાય કે કુકિંગ શીખવું વગેરે સિવાય ઘણુંખરું ભૂલી જવાય છે.

Gujarati Quotes by Mahendra Sharma : 111029749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now