Nirav Patel SHYAM 8 year ago

મને જાણવામાં એમ પણ રસ નથી.. હું તો મન ભરીને માણી લઈશ એટલે જીવન પૂરું

HINA DASA 8 year ago

હા હા હા એમ અમને સમજી લો તો શું જોઈએ....અમથા સાત જન્મની વાત નથી આવી સાત ભવે પણ સ્ત્રીઓ ને જાણી નહિ શકો..

Nirav Patel SHYAM 8 year ago

મારી મનની વાત રજૂ કરું અને તમારા મનની વાત જાણી લઉં... કારણ કે ભવિષ્યમાં મારે પણ કોઈ સ્ત્રી સાથે જીવન વિતાવવાનું છે અત્યાર થી મેળવેલી સમજણ ભવિષ્યમાં કામ લાગશે

HINA DASA 8 year ago

હા હા હા

Ravina 8 year ago

જાણી લો પછી અમને પણ જણાવજો...

HINA DASA 8 year ago

કોની તમારી કે અમારી

Nirav Patel SHYAM 8 year ago

ના.. પી.એચ.ડી. તો નથી કરવી.. પણ મનની વાત બહાર લાવી શકું એ પૂરતું છે

HINA DASA 8 year ago

આ વિષય પર ph.d. કરવી છે કે શું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now