તુ આમ મારા પ્રેમ ને શબ્દો માં ના શોધ...
શોધવો જ હોય તો તારા હૃૃૃૃદય માં શોધ...!
આપીશ સાથ તને અવિરત...
પણ તું આમ એને અક્ષર માં ના શોધ...!
હૃદય ની કિતાાબ માં અંકિત છે છાપ...
તુ આમ એને આસપાસ માં ના શોધ...!!!

Gujarati Shayri by Shefali : 111029266
Shefali 8 year ago

thank u Kamleshji...

Kamlesh 8 year ago

ખુબ સરસ શેફાલીજી ...

Shefali 8 year ago

thnx Bhadresh...

PRAJAPATI BHADRESH 8 year ago

અરે વાહ... @શેફાલી

Shefali 8 year ago

thnx Komal, Hir , Mayu n Aneri...

Aneri Soni 8 year ago

હૃદય ની કિતાાબ માં અંકિત છે છાપ... મસ્ત...જોરદાર

Aneri Soni 8 year ago

હૃદય ની કિતાાબ માં અંકિત છે છાપ... મસ્ત...જોરદાર

Aneri Soni 8 year ago

વાહ દીદી ....મસ્ત....

Maylu 8 year ago

અરે વાહ સેફાલી દિ..સરસ...

Heer Ahir 8 year ago

vahh shefalidi

Naranji Jadeja 8 year ago

આભાર આપનો

Shefali 8 year ago

wah wah @ Naranji...khub sundar...

Tiya 8 year ago

wah shefali mast ...

Naranji Jadeja 8 year ago

પ્રેમ ની શોધમા લખ ચૌર્યાસી ફેરા કરી ફરી આવ્યો ,નાની આ જીન્દગી કયાક વહી ના જાય સમય એ બીકે ડરાવ્યો,આ લાગણીઓ ના મોહમા આ સંસારમા અટવાયો,સંબધોના સેન્હમા મનના મિત ગૂમાવયા,સમજુ છુ નથી કઇ છે એક આ માયા,કહે નર‌‌ ઉડી જસે જીવલો ખાલી રેસે તારી કાયા.

Shefali 8 year ago

jai jinendra @ Rohit

Shefali 8 year ago

thnx @ Nirav , Jagrut n Rohit

ધબકાર... 8 year ago

વાહ...શેફાલી...osm...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

thnx Ravina @ gm

Ravina 8 year ago

wow......gm શેફાલી....

Ronak Sorathiya 8 year ago

wow what a beautiful poem @shefali

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now