નરસિંહ મહેતા એ સાહેબ ભજન કરતા કરતા દિકરી નુ ટાણુ સાચવી લીધુ હતુ પછી ભલે મારો કાનો આવ્યો હોય નરસિંહ મહેતા બની ને પણ તમારી ભક્તિ ભજન માં એટલુ સત અને તપ હોય ત્યારે જ મારા કાના ને આવુ કરવુ પડ્યુ હશે,
ચોક્કસ આ મોર્ડન જમાનો છે હુ માનુ છુ પણ માણસ નથી બદલાયો માણસ પણ માણસાય બદલી ગય છે સાહેબ એને સુધારો તોય આ કલયુગ માં મારો કાનો અઆવે આવે અને આવે જ...
નરસિંહ મહેતા ને જાજો ટાઇમ નથી થયો એ વખતે પણ કળયુગ આવી જ ગયો હતો પણ નરસિંહ મહેતા માં એટલી ભક્તિ હતી કે કાના થી રહેવાતુ ન હતુ સાહેબ...