Gujarati Quote in Whatsapp-Status by Vaghela Pradeep N

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA : Complete,Whole, Choiceless " આ વાક્ય મારુ નથી પણ મારા માટે જે Complete, whole, Choiceless છે એવા ઓશો નું છે...જે એક જ વાક્ય માં મારા માટે કૃષ્ણ શુ તેનું ટૂંકું,સ્પષ્ઠ અને સરળ શબ્દો માં આબેહૂબ વર્ણન કરી દે છે...! જે રીતે હું કૃષ્ણ ને એમના કારણે સમજ્યો,જે રીતે મારુ જીવન/વિચાર/વાત મર્યાદા પુરુષોત્તમ રામ જેવા થી સંપૂર્ણ કૃષ્ણ તરફ પરિવર્તીત થઈ/થઈ રહી છે એ સફર અદભૂત છે..હું એક કુંડાળા માં જીવતો હતો ત્યાંથી કૃષ્ણ ના મારા જીવન માં આવવાથી હું ખીલ્યો છું...હું ફુલ્યો છું...મેં મારુ વર્તુળ મોટું કર્યું છે...હું જીવન ને અલગ દ્રષ્ટિકોણ થી જોતા/જીવતા શીખ્યો છું...હું નાચું છું...હું ગાઉં છું...હું રમું છું...હું રખડુ છું..હું શીખું છું..હું સમજુ છું..હું જાણું છું..હું માણું છું...જીવન ને ઉત્સવ ની જેમ ઉજવું છું...જીવન ખૂબ નાનું લાગે છે...દરેક ક્ષણ માણું છું...જીવન નો મર્મ સમજુ છું...હું કેમ છું..? કોણ છું...? શુ કામ છું..? એ ધીરે ધીરે સમજુ છે...હું દાયરા માં થી નીકળી ગયો છું..હવે હું સ્વતંત્ર છું...હવે મને જ્યારે જે ગમે છે ત્યારે તેમ તે મોજ થી કરું છું....!

-પ્રદીપ 9574525595
Gvp ahm

Gujarati Whatsapp-Status by Vaghela Pradeep N : 111028792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now