મારા અતી પ્રીય મીત્ર રોહિત ભાઇ ને જણાવુ કે વીટામીન 12B છુ છે એની મને ખબર નથી પણ આ સાતમ માઁ શીતળા માતા ને રીજાવા માટે માઁ બેન દિકરીઓ રહે છે,રાંઘણ છઠ્ઠ ના દિવસે રાંઘેલુ બીજા દિવસે એટલે કે સાતમ ના દિવસે એક ટાઇમ જમવાનુ હોય,તો મારો મેઇન મુદ્દો એ છે કે આ એક અંધ્ધ સર્ધા નથી આ એક હકિકત છે ભાઇ,જેને તમે નો માનો તો કાંઇ નહિ પણ બીજા ની આસ્થા ને ભંગ નો કરો તો મને અતી પ્રીય લાગશો,
અને હુ પણ આ તહેવાર રહુ છુ અને શીતળ ભોજન જમુ છુ અને માતાજી ને પ્રાથના કરુ છુ કે મારા દેશ નો તમામ મનુષ્ય ના જીવ માં શીતળ શાંતી આપે અને સુખ અને સંપ રહે(આમા તમે પણ આવી ગયા ભલે માનો કે નો માનો)
જય શ્રી ક્રિષ્ના
॥રાધે રાધે॥