પાત્રો તો ખુબ નીભાવ્યા ભગવાન નારાયણે પણ આ ક્રિષ્ના નુ એક એવુ પાત્ર જે સોળસો ગોપી થી માંડિ ને ગાયુ ને પણ ખુબ પ્રીય બન્યૂ,કોઇ ને પણ એક ધડિ પણ ક્રિષ્ના વગર ચાલતુ ન હતુ,રાધાજી એ વ્રુંનદાવન માં શરદ પુનમ નો રાસ રચ્યો ત્યાર થી એ પણ ક્રિષ્ના ને ખુબ જ માનવા લાગ્યા કેમ કે સોળ સો ગોપી ઓની સાથે ક્રિષ્ના પોતાના સોળસો અવતાર રચી ને એક ગોપી સાથે એક ક્રિષ્ના એમ રમતા હતા અને બધી ગોપીઓ ક્રિષ્ના માં મોહિત થયા હતા,આના થી બીજુ હુ ક્રિષ્ના વીશે તમને હુ શું કહિ શકુ હે.
“રાધે કિષ્ના નુ રટણ એજ મોક્ષ”