લાગણીઓ ....
લાગણીઓ ક્યારેય મરતી નથી...
બસ મરે છે તો માનવતા...
લાગણીઓ ક્યારેય પુરી થઈ જતી નથી...
બસ લોકો ના મન ભરાય છે...
લાગણીઓ ક્યારેય ખોવાતી નથી...
બસ લોકો બદલાય જાય છે...
લાગણીઓ ક્યારેય વધઘટ થતી નથી...
બસ લોકો મતલબી બની જાય છે...
લાગણીઓ ક્યારેય કરમાતી નથી...
બસ લોકો દફનાવી દે છે...
Specially 4 tiya....