બસ તું હતી ને હું વિચાર કર્યા કરતો તારા વિશે દિવસ ને રાત
એ વાત હતી તારી યાદ માં...
તું હતી ને હતી મારી બધી જ યાદો ક્યાં ચાલી ગઈ એ યાદ
એ વાત હતી તારી યાદ માં...
તું હતી ને હતા રાત અને દિવસ મારા અચાનક આ અમાસ જેવો અંધકાર કરી ને ક્યાં ચાલી ગઈ યાદ
એ વાત હતી તારી યાદ માં...