સબંધો ભુલાઈ જાય તો શું કરૂં....
આપણા જ પરાયા થઈ જાય તો શું કરૂં....
વાક નો હોવા છતા કોઈ રીસાઈ જાય તો શું કરૂં....
પરવાહ હોય છે જે સબંધ સચવાઈ રહે એની.....
એ જ સબંધ તુટી જાય તો શું કરૂં....
લાગણી કેરો સબંધ જયારે તુટે.....
ત્યારે દુઃખ જ ખુબ જ થાય છે....
પણ સામે વાળો સંબંધ રાખવા જ ન માગે તો શું કરૂં.......