કુંવરબાઈનું મામેરૂં..... એટલે માધવ પર નાં વિશ્વાસ ની પરાકાષ્ઠા.... મિત્રો.... આપણેં કુંવરબાઈ નથી પરંતુ.... આપણાં જીવન નું મામેરૂં  આપણો માધવ આવી નેં ભરી જાય..... એટલો વિશ્વાસ તો આપણે અેનાં પર રાખી શકીએ ને? .....મીસ મીરાં....

Gujarati Quotes by Kanha : 111027997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now