*રાજકારણ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::::::::
જ્યાં ત્યાં જ છે બોલચાલ,છે બધે જ રાજકારણ
દોસ્તી,પરિવારો માં પણ આ રમાઈ છે હવે રાજકારણ
સ્વાર્થ છુપાવા માટે,સત્ય ને ખોટું કરવા માટે
ઘા કરે પાછળ થી,અને રમાઈ છે હવે રાજકારણ
થય ગયું છે બધું રાજનીતિ,કરે છે લોકો સાથે ખોટુ
છેતરી - છેતરી પોતાનું કરે ઊંભુ,અને રમાઈ હવે રાજકારણ
દિલો દિલ થી રમાઈ છે રાજકારણ
પોતાને ઉંચુ બતાવવા રમાઈ છે રાજકારણ
પોતાનું બધું રાખે સાચું,સમજે સત્યને ખોટું
ભાગ હવે તો પડવા લાગ્યા,અને રમાઈ છે હવે રાજકારણ
રમતો રમાતી જતી જાય છે
એ તો રમાઈ છે હવે રાજકારણ