ઊંઘવા............. ઊંઘવા દો મને!!!!

હું મારા કલ્પનામયી જગત માં જ ખુશ છું,


ના, જગાડો મને..............!!!!

કયારેક હકીકત થી દૂર રહેવા માં જ મઝા હોય છે.........

બાકી સજા તો માગ્યા વગર જ મળતી હોય છે..........

Gujarati Shayri by Simran Jatin Patel : 111027883
Simran Jatin Patel 8 year ago

માટે જ ક્યારેક સ્વપ્ન સ્વર્ગથીઅને હકીકતથી સોહામણાલાગતા હોય છે...

Nirav Donda 8 year ago

હકિકત થી કેટલા પણ દૂર ભાગિયે @simranji...)- એ ગમે ત્યાં સામી જ મળે અને હા આ સ્વપ્નરૂપી દુનિયા આ વાસ્તવિક દુનિયા કરતા લાખ ગણી સારી છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now