Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રક્ષા એક કવચ નુ પ્રતીક જે બહેન ભવાની નુ નામ લઇ ને ભાઇ ને રાખડી બાંધે છે...
રક્ષા એક વચન નુ બંધન જે બહેન ભાઇ પાસે થી માંગે છે કે બુરાઇ રસ્તાઓ માં કદિ ના ચાલે મારો ભાઇ અને હંમેશા મા-બાપ થી માંડિ ને દેશ નુ કલ્યાણ કરશે એવુ વચન માંગી ને બહેન ભાઇ ને રાખડી બાંધે છે...

રક્ષાબંધન ના પવીત્ર તહેવાર ના દિવસે બહેન ભાઇ પાસે પૈસા ની અપેક્ષા નથી રાખતી હોતી,એ બહેન એવી આશા રાખતી હોય છે કે હુ તો મારા સાસરે જતી રહિશ પછી તારે જ માઁ બાપુ ને સાચવવાના છે અને સાથે સાથે એમના ઉપકાર ને ના ભુલી ને તુ સદેવ એમના નામ ઉજળા કરે એવુ કાર્ય કરવાની અપેક્ષા એક બહેન રાખતી હોય છે...

આજ ચારણે તો રાખડી બાંધી ને બહેન ને ખુબ વચનો આપ્યા અને નીભાવ્યા ફક્ત એક વચન બાકી છે જે દેશ માટે ની સેવા કરવાનુ એ પણ હવે નીભાવી જાણીસ....

@
આપ સહુ ને પવીત્ર રક્ષાબંધન ની ખુબ અભીનંદન...

ખુશ રહો આઝાદ રહો ઔર આબાદ રહો...

- Deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111027772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now