ભારત માઁ જેવી માઁ બીજે ક્યાય ના મડે ભલે તમે દેશ મુકિને જાઓ,
ભારત ની ધરતી માઁ ના ખોળા જેવો ખોળો બીજે ક્યાંય ના મડે ભલે તમે દેશ મુકિને જાઓ,
ભારત ના હિમાલય જેવો મુકટ બીજે ક્યાંય ના મડે ભલે તમે દેશ મુકિને જાઓ,
ભારત ની ગંગા જમના ના પવીત્ર મોક્ષ નીર બીજે ક્યાંય ના મડે ભલે દેશ મુકિ ને જાઓ,
ભારત ની વીરતા ઓની અખંડ જ્યોત બીજે ક્યાંય ના મડે ભલે દેશ મુકિને જાઓ,
ભારત માઁ તો સપુતો ની જનેતા છે જેને કોઇ દિવસ ભેદ રાખ્યો નથી આવી જનેતા બીજે ક્યાંય જોવા ના મડે ભલે દેશ મુકિને જાઉ,
ભારત માઁ ના ખોળે બધા એક છે અને એક્તા નુ પ્રતીક છે માટે આ દેશ માટે વારી જાવા નુ મન થાય...
ચારણ ની તો એક જનેતા અને અખંડતા ની મુર્તી એટલે માઁ ભારતી....
વંદે માતરમ્.........