શબ્દો નાં જો મીટર હોત..... વાણી ની અગર માપણી હોત...... હેત નાં હૈયે જો હાંસિયા રચાતા હોત.... પ્રેમની પરાકાષ્ઠા જો પ્રમાણિત હોત.... ખરેખર આવું હોત.... તો કેવું હોત...... કે હું અને તું ની પરિભાષા પ્રથમ થી નક્કી જ હોત...... અને આપણો પ્રેમ સૃષ્ટી ની મર્યાદાઓ માં અનિશ્ચિત હોત.... મીસ મીરાં......