ચાલ જુગાર રમિયે...

તું દાવ પર તારુ અભિમાન મુક,
હું મારો અહંમ..

અને કંઈક એવા પત્તા આપ,
કે આપણે બંને હારી જઇએ..!!
 અડધી ચા,  આખી વાતો, 
શમી સાંજ,  થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું, મળ્યું શું, 
ગુમાવ્યું શું, સવાલ ઘણા, 
જવાબ ફકત એક...


Gujarati Quotes by Manoj Pansuriya : 111027696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now