The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અસ્તિત્વની અટારી ગગનચુંબી ન ચણજે, ચડી શકાય એટલા જ પગથિયાં ગણજે....
aa dua j chhe tamara prem ni aetle j bas salamat chhu ..
બસદિલ સે દુઆ કર ...ઉસે તો સબ મંઝૂર હૈ...
Hahaha.... ha bhai... lift karave tyare sachu have
saras
અદનાન સામી અને અમિતાભ બચ્ચન વાળું , લિફ્ટ કરાદે શરુ કરવાનું નાનકા...હા હા હા
ane ekadu pagathiyu chuki gya to samjo tantiya bhagi gya.. Hahaha
" અસ્તિત્વની વાતમાં તો દર્પણ પણ દગો દઇ ગયો, વાતમાં ને વાતમાં જમણાને ડાબો કહી ગયો,એના થકી જોવા ગયો બુલંદ અસ્તિત્વની ખરાઈ ,ત્યાં એ વરસાદ માવઠું બની પાકી ફસલ બર્બાદ કરી ગયો..."
બુલંદ હો અસ્તિત્વ એને શોધવું શુ? મધ્યાહ્નને ઝાકળ બની વરસે એ ઓછું શુ???
" શોધું છું દર્પણમાં એ બુલંદ અસ્તિત્વની એક ઝલક, જો ને મધ્યાહને પણ ઝાકળની આડમાં ધૂંધળું દેખાય આ ફલક..."
હા હા હા...આભાર ટીયા...
as always di mast ek new shikh sathe @maylu hina di ane kamleshji gujarati bhasha na dhurndhar kevay
હા બિલકુલ સીમરન any time...
તું નથી સમક્ષ તળાવની ઉભો, તારી સમક્ષ છે તારા જ દર્પણ નો તરજુમો....
@ motabhai ...tame y gujarati ma to n j jitva do koine waah....
ઓકે થેંક્સ.... હું ફર્સ્ટ ટાઇમ ટ્રાય કરી જોઉં.... તમે સપોર્ટ કરજો....
waah re tamaru gujarati ...mani gaya ...dost
" બેશક અસ્તિત્વ મારું સ્વિકાર્યું ,પણ તળાવના પ્રતિબિંબ પર તરાપ મારીને કેટલાયે પોતાનું અસ્તિત્વ હતું ન હતું કર્યું"...
મેં મેલ કર્યો કે મારે કાંઈ લખી ને પોસ્ટ કરવું હોય તો કેમનું કરી શકાય.... પણ કોઈ આન્સર આવ્યો નથી....
તમે બીજે ક્યાંય લખીને પછી + ની સાઈન છે ત્યાં પેસ્ટ કરી ને સેન્ડ કરી શકો છો...લેંગ્વેજ સિલેક્ટ કરીને પછી બાકી અહીં લખવામા પ્રોબ્લેમ થશે પોસ્ટ...બરાબર લખી શકાતું નથી
કમેન્ટ વધી જાય છે એ જ ને... કમેન્ટ એક વખત સેન્ડ કરી લીધી હોય તો વારંવાર કરવાની જરૂર નથી ભલે દેખાતી હોય તો પણ સેન્ડ થઈ જાય છે....
તમે જેમ આ 2 લાઈન લખી એમ મારે લખી ને મૂકવું હોય તો એના માટે શુ પ્રોસેસર છે....
મારુ અસ્તિત્વ તેટલું જ મારા હરિ સુધી પોહચાય એટલું....
મેં આ એપ હમણાં જ ડાઉનલોડ કરી એનો યુઝ બહુ સમજતોનથી
એ તો અસ્તિત્વ તારું સ્વીકારે છે, કેમ કે તારા માં જ અસ્તિત્વ એનું છલકાઈ રહ્યું...
ખુબ સરસ હિનાજી @ "અસ્તિત્વ ને તો એ શિખરે મૂકવું જ રહ્યુ , જે કષ્ટો વેઠીનેય તારી કને પહોંચે એજ આ ભવમાં તારું રહ્યું"
બોલો ને શુ છે
હેલો મીસ હીના... મને થોડી હેલ્પ કરશો....
નથી કોઈ સાથી.... નથી કોઈ સંગાથી.... મનવા તું એકલો જ આયો ને એકલો જ જાવા નો.....
સાથ કોઈનો ન ચાહજે, તુંજને જ તારો સંગાથી માનજે.....
વેઢે ગણે એટલા પગથિયાં જ ચઢજે.... ન માંગવો પડે તુજ ને સાથ કોઈનો....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser