મારી પાસે વાત નથી તમને એ વાત કહેવા માટે ,....
તમારો સાથ પણ ક્યાં છે સંગાથ રહેવા માટે !!....
શરૂઆત છે આ તો દૂર થી જ દૂર કરવાની ,....
જરૂરત પણ ક્યાં હતી તમને નિકટતા જીવવા માટે !!....
કદાચ યાદ પણ નથી કરતાં એ યાદો ને સહારે ,....
પ્રસંગ પણ નથી ને એવા ' મને ' યાદ કરવા માટે !!....
સાચી એક વાત છે કે સત્ય જ નથી દેખાતું તમને ,....
પ્રેમ સત્ય હતો મારો પણ મળ્યા મને તમે તમારા સ્વાર્થ માટે !!.....