*એબૉર્શન*
માત્ર ગર્ભનું થાય છે...
એવું નથી...

કેટલાંય લોકો
પોતાની અંદર
રમતાં બાળકને
પણ...
મારી નાખે છે...

Gujarati Quotes by Manoj Pansuriya : 111027685
Shefali 8 year ago

deep n intense

Simran Jatin Patel 8 year ago

સનાતન સત્ય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now