*ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટી* *ખજાનાથી ભરેલી છે*
 
*પણ ચોકીદાર એક પણ નથી,*

*સિસ્ટમ એવી ગોઠવી કે આ દુનિયામાં અબજો માણસો જન્મે અને મૃત્યુ પામે...*

*પણ કોઈ અહીંયાથી એક સળી પણ લઈ જઈ શકે નહીં* ,

*ખાલી હાથે આવે અને ખાલી હાથે જ જાય*.

Gujarati Whatsapp-Status by Maylu : 111027683
Shefali 8 year ago

sachi vaat Mayu...khali aapda karmo j aapde sathe aave

Simran Jatin Patel 8 year ago

હા જેટલું જીવીએ એટલું મજા થી જીવીએ તો જ ખરા અર્થમાં જીવન જીવ્યા કરતા માણ્યા એમ વધુ સારું કહેવાશે.....

Maylu 8 year ago

simran ji e system to fix j revani 6...ha haju aapri system ma ferfar thai sake..moj thi jivvani...dunia ma ...

Simran Jatin Patel 8 year ago

આ એક જ સિસ્ટમ સારી અને સત્ય છે.... બાકી હવે દેશમાં કે દુનિયામાં કોઈ સિસ્ટમ જેવું ક્યાં રહ્યું જ છે....

Simran Jatin Patel 8 year ago

આ એક જ સિસ્ટમ સાચી અને સત્ય છે.... બાકી હવે દેશમાં કે દુનિયામાં કોઈ સિસ્ટમ જેવું ક્યાં રહ્યું જ છે....

Tiya 8 year ago

ha ho sanatan saty

Maylu 8 year ago

થેેંકસ મોટાભાઈ....

Kamlesh 8 year ago

એકદમ સાચું મયુ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now