જેની આંખ તમારા આંસુ
           જોઈને ભરાઈ આવે,
       એને ક્યારેય રડાવશો નહીં,
                 કારણ
      આંસુ લુછનારા તો બહુ મળશે,
            પણ તમારા આંસુ
          ખુદની આંખોમાં લેનાર
             ક્યારેય નહીં મળે.
*_

Gujarati Quotes by Ketan : 111027653
Ketan 8 year ago

thanq માયેલું ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now