સંવેદના થાકી ગઈ છે...! વેદના હવે પાકી ગઈ છે...! જિંદગી ઝેર ઑકી ગઈ છે...! ધડકનો પણ મરણનો ઈંતેજાર કરીને રુઠી ગઈ છે...!

અશ્ક...!!!!

Gujarati Shayri by Ashq Reshammiya : 111027652
Namrata Kansara 8 year ago

આપનો પણ આભાર સર...

Ashq Reshammiya 8 year ago

અરે વાહ.....આભાર

Namrata Kansara 8 year ago

સંવાદથી સંવેદનો સાઝા કર...અશ્કના દરિયા...જિંદગીના તમાશા સાઝા કર... *નમ્ર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now