ભણતો હતો ત્યારે મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે:
1. બાયોલોજી ના સર કહે *સેલ* એટલે શરીર ના *'કોષો'*
2. ફિઝીકસના સર કહે *સેલ* એટલે *'બેટરી'*
3. ઈકોનોમિક્સ ના સર કહે *સેલ* એટલે *'વેચાણ'*
4. અંગ્રેજી ના સર કહે છે *સેલ* એટલે *મોબાઈલ.*
ભણવાનું જ છોડી દીધું ભાઈ
જો શિક્ષકો જ એકમત ના હોય
ત્યા ભણી ને શું ફાયદો?
અને
લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું
જયારે પત્નીએ બતાવ્યું કે *સેલ* એટલે *ડિસ્કાઉન્ટ*.