આપણાં 'સ્વ'નાં ટેગ નીચે પેલાં 'હાનિકારક હું પણાં'ને આપણેં અલ્લડ મસ્તી નાં મસાલા થી સીંચતાં આવ્યા છીએ...... આપણાં જ આ અસ્તિત્વ થી સંબંધો ને મારતાં આવ્યા છીએ.... અને..... દોષ અન્ય નો હંમેશાં કાઢતાં આવ્યા છીએ...... મીસ મીરાં.....

Gujarati Quotes by Kanha : 111027563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now