આ વહેમ માં પ્રભાવ તારો છે...
કે મને લાગ્યા કરે કે તુંં મારો છે....

Gujarati Whatsapp-Status by Krishana Dutt : 111027486
Ashq Reshammiya 8 year ago

ભણકારા ભીંત ખખડાવે છે, ને ખાલીપો બીવડાવે છે. ગાલ એટલે ગુલાબી થયા છે કે આંસુઓ રોજ એને નવડાવે છે!!!

Ashq Reshammiya 8 year ago

આવા વહેમમાં તો વરસો વ્યર્થ વિતાવ્યા!! ન અમે કે ન નસીબ ફાવ્યા.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now