Congratulations .. all winer 

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111027472
Nirav Patel SHYAM 8 year ago

તો મારે મારા માટે શું કહેવું ????

Ravina 8 year ago

મારા mummy કાયમ કેતા કે હું એ જમાના માં 26 વર્ષે પરણી તી... ને આ જો...હાહા....એટલે હું બાળવિવાહ કહું છું... બાકી હું તો બાળપણ જ થી સમજદાર હતી...

HINA DASA 8 year ago

હા હા હા....મારા બાળલગ્ન નહતા હો.... હું તો સમજદાર જ હતી...

Ravina 8 year ago

અરે મેં તો જાતે ઉતાવળ કરી તી... બાકી માં બાપે તો કીધું તું હજુ તું નાની છે...હાહા...

HINA DASA 8 year ago

ખરેખર રવીના... આપણે કમલેશ ની જેમ ભાગી જવાની જરૂર હતી હા હા હા...

Nirav Patel SHYAM 8 year ago

લગ્ન ક્યારે થાય એ ક્યાં જરૂરી છે ? જ્યાં થાય છે ત્યાં તમે સુખી છો કે નહીં એ મહત્વનું છે..

Ravina 8 year ago

હા હું તો બની જ તી... તું પણ? હાહા... આવ બેન સરખા આપણે બેવ સરખા

Nirav Patel SHYAM 8 year ago

ઓહ.. બાળલગ્ન ... હરે રામ.. હરે.. કૃષ્ણ

HINA DASA 8 year ago

હા હા હા રવીના આપણે તો બાળલગ્ન નો શિકાર બન્યા..

Nirav Patel SHYAM 8 year ago

ઓનલાઈન વાતો કરવાનો પુષ્કળ અનુભવ છે, ઓફલાઇન એકલો જ હોઉં છું એટલે મર્યાદા છે

HINA DASA 8 year ago

તો તો નીરવ બરાબર છે...

HINA DASA 8 year ago

હા હા હા લો એવું કેમ...

Ravina 8 year ago

અરે ભલે મારા પર વીતી ના હોય પણ તમારું દુઃખ હું સમજી ગઈ...હાહા...

Nirav Patel SHYAM 8 year ago

હીનાજી હું ઓનલાઈન જ બોલ બોલ કરું.. રૂબરૂ મળું તો તમને પણ શંકા થાય કે ખરેખર હું જ છું

Nirav Patel SHYAM 8 year ago

હા..હા..હા.. રેવાજી સાચું કહ્યું.. આંખોમાં આંસુ આવી ગયા.. પણ અફસોસ તમે જોઈ નહિ શકો...

Ravina 8 year ago

હિના તને શું ખબર કુંવારા નું દર્દ? હાહા

HINA DASA 8 year ago

આને આખો દિવસ બસ એ જ દેખાય....આ તમારું નામ નીરવ કોણે પાડ્યું...ઘોંઘાટ રાખી દો...હાહાહ

Nirav Patel SHYAM 8 year ago

ખર્ચ mb ટીમ ઉઠાવશે...હા..હા.. હા..સમૂહલગ્ન તો પુણ્યનું કામ કહેવાય

Tiya 8 year ago

hahahaha di ravina a am j kidhu samuh lagn karava padse mb par

HINA DASA 8 year ago

હા હા હા ....

Nirav Patel SHYAM 8 year ago

હા.. હા.. હા... ત્રિકાળ જ્ઞાની તમે તો .. મનની ઈચ્છા પણ જાણી લો છો.. વાહ..

HINA DASA 8 year ago

તમારે કન્યા માટે જોઈતા હોય તો એની ગેરંટી નહિ..

Nirav Patel SHYAM 8 year ago

મને સ્પેશિયલ આશીર્વાદ જોઈએ..

Tiya 8 year ago

mb to che pritilipi par nai khabar

HINA DASA 8 year ago

હા હા હા ટીયા સાચી વાત છે

Tiya 8 year ago

di bov badha sishay che tamara ha pan ant ma gurudakshina lai lejo baki na rakhata

Nirav Patel SHYAM 8 year ago

મારી પ્રોફાઈલમાં ફોટો નથી દેખાતો ???

HINA DASA 8 year ago

દુધો ન્હાઓ ફુતો ફલો બધા...બસ આટલા બધા આશીર્વાદ આપી દીધા

HINA DASA 8 year ago

એ બસ હવે...

Tiya 8 year ago

hahaha teno pic che pratilipi par pan di sache j sui gaya lage che

Tiya 8 year ago

aje to page lagvu j che di @tema je chokari dekhay che tena page lagi sakay

Ravina 8 year ago

@નિરવજી...આ હિના પણ તમારી જેમ નજરાઈ બવ જાય છે... એટલે એય ફોટો નથી મુક્તી...હાહા...

Nirav Patel SHYAM 8 year ago

હા..હા..હા... આજે સપનામાં એમને એજ દેખાશે.. બધા પગે લાગી રહ્યા છે અને એ આશીર્વાદ આપે છે.

Nirav Patel SHYAM 8 year ago

હા.. ટિયા . પણ આ જોવોને હીનાજીની પ્રોફાઈલમાં મને તો 6 પગ દેખાય છે..

Ravina 8 year ago

સુઈ ના જતી હો... અમે નીકળી ગયા છીએ... આવીએ જ છીએ તને પગે લાગવા....

Tiya 8 year ago

te di profile par jai ne karvanu nahitar ghana badha j dekhay ne ane ha tiyaji nai only tiya

Nirav Patel SHYAM 8 year ago

ના ના.. એમ થોડી સુઈ જવાય.. અમને તો તમારી પાસેથી જ્ઞાન મળે છે... તમને સુવડાવી દઈએ તો અમને જ્ઞાન કોણ આપે ??

Nirav Patel SHYAM 8 year ago

હા રેવાજી.. સત્ય વચન ... સત્ય વચન...

HINA DASA 8 year ago

હા હા હા....સીધે સીધુ કહી દો ને કે હવે સુઈ જા

Nirav Patel SHYAM 8 year ago

ટિયાજી.. ફોનમાં ઘણાં બધાં પગ દેખાય છે... ખબર નથી પડતી કયા પગ કોના છે

Ravina 8 year ago

આ ઉંમરે હવે બધા તને પગે જ લાગે... એમા શુ થયુ? હાહા...

HINA DASA 8 year ago

હા એ તો મને લાગ્યું...હા હા હા

Nirav Patel SHYAM 8 year ago

ના.. આપણે દાવ નથી કરતાં... સત્ય જ કહીએ...

Tiya 8 year ago

phone ne kari lo niravbhai @ hahahaha di

Ravina 8 year ago

આમ જો આ પગે લાગે છે...હાહા... આમને કે પેલા .. હાહા...

HINA DASA 8 year ago

હા હા હા બસ હો આજે મારો દાવ થવાનો છે કે શું..

Nirav Patel SHYAM 8 year ago

mb માં ચરણસ્પર્શ નથી થતાં નહિ તો એ પણ કરી લેતા...

HINA DASA 8 year ago

બસ હો રવીના...

Nirav Patel SHYAM 8 year ago

કોણ હિનાજી ને... મેં તો એમને ગુરુ માની લીધા...જય હો...

Tiya 8 year ago

hahaha niravbhai

Ravina 8 year ago

હાહા... આતો બધું જ્ઞાન લઈ ને બેઠી છે... મહાજ્ઞાની...

HINA DASA 8 year ago

હા હા હા આભાર વત્સ..

Nirav Patel SHYAM 8 year ago

અરે ધ્રુવજી સર્ચ કરશે તો નહીં આવે... ધ્રુવ ભટ્ટ

Ravina 8 year ago

દાદી નામ થી વાંધો નથી ઉઠાવ્યો તો રેવા માં થોડી ઉઠાવીશ? હાહા... કોઈ પણ નામ ચાલશે... હું યાદ છુ એટલું જ ઘણું છે... ભૂલી જશો તો નહીં ચાલે...

HINA DASA 8 year ago

પ્રતિલિપિ પર છે ધ્રુવજી ભટ્ટ

Nirav Patel SHYAM 8 year ago

માતે..... તમારા ઉપદેશથી જ અમે તત્વમસી વાંચવા પ્રેરાય છીએ...

Tiya 8 year ago

a book a mb par che ?? hoi to author nu name kejo

Ravina 8 year ago

હું બીજા... આજે જાગરણ કરવુ પડશે એવું લાગે છે...હાહા.

HINA DASA 8 year ago

મેં વાંચી લીધી બહુ મસ્ત છે..

Nirav Patel SHYAM 8 year ago

મેં પણ..હું છઠ્ઠા પ્રકરણે પહોંચ્યો

Ravina 8 year ago

હુ પણ એજ વાંચું છુ.. હાહા... પણ મેં હજુ શરૂ જ કરી છે...

Nirav Patel SHYAM 8 year ago

... તમારા નામ અને સરનેમ ના બે અક્ષર જોડતા રવા થયું તો મને રેવા યાદ આવ્યું .. હેવ થી તમે રેવા... જય હો....

Nirav Patel SHYAM 8 year ago

હું તત્વમસી વાંચું છું એટલે મને તમારા આ

HINA DASA 8 year ago

હા હા હા વાહ રેવા...ઓહો શી બહુરૂપી નામત્ત્વ આપ્યો...

Tiya 8 year ago

kari j nakho namkaran

Ravina 8 year ago

ભાઈ જે મન માં આવે એ રાખો... પણ મને જાણાવી દેવું... નહિ તો મુસીબત માં મારા નામ ની બુમો પાડશો ને મને જ નહીં ખબર પડે કે મને બોલાવો છો...હાહા... #આતો એક વાત...

Nirav Patel SHYAM 8 year ago

ક્યાં બદલાયું... એક મિનિટ.. તમારું નામ હવે રવીના નહિ ... રેવા રાખીએ તો કેવું ?

HINA DASA 8 year ago

હા હા હા...

Ravina 8 year ago

મારુ નામ બદલાઈ ગયું એમને? સરસ... આ નામ સારું છે...

Nirav Patel SHYAM 8 year ago

આભાર @રવીનાજી..

Ravina 8 year ago

આભાર @વર્ષાજી

______ 8 year ago

congrats all

Nirav Patel SHYAM 8 year ago

હા.. હા. હા... હીનાજી....

Nirav Patel SHYAM 8 year ago

ટિયાજી... ખુશી તો બહુ છે જે અહીંયા બતાવી નથી શકાતી

Nirav Patel SHYAM 8 year ago

આભાર..સૌનો...

Tiya 8 year ago

layo karo vat no. avyo teni khushi karta ahi to pic na avyo teno gam che

Ashq Reshammiya 8 year ago

wahhhhh. bhai abhinandan..

HINA DASA 8 year ago

આત્મશ્લાધા થી પીડાઉ સારું નહિ...

Nirav Patel SHYAM 8 year ago

કોઈની નજર ના લાગે એટલે હાઇડ કરી દીધો લાગે છે

HINA DASA 8 year ago

હા હા હા સાચી વાત

Ravina 8 year ago

મુરતિયા થઈ ને ફોટો નથી રાખતા? નાક કાપ્યું અમારું...હાહા...

Ravina 8 year ago

કેમ સારો ફોટો હતો નહિ? હાહા...

HINA DASA 8 year ago

ઓહો એવું અમને તો દેખાય છે...ઇમેજીનેશન હશે તો...હા હા હા...

Nirav Patel SHYAM 8 year ago

મારો ફોટો નથી...

Tiya 8 year ago

congatulation all ....

HINA DASA 8 year ago

congratulations...

Maylu 8 year ago

congratulations All...

bharat maru 8 year ago

બધાને અભિનંદન અને આભાર

Milan 8 year ago

congratulations....

Ravina 8 year ago

ઓહ thanks ને તમને પણ...congo...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now