Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાશ એવું બને...!


ઇન્તેઝાર હોય આંખોમાં,


અને સામે આવી એ મળે.


કહું હું કઈ એ પહેલા,


પ્રેમ નો ઈઝહાર એ કરે.


સમજે મને મારાથીએ વધારે,


મારા દિલ ની એ ધડકન બને.


આશા રાખું એક ખોબો પ્રેમની,


અને સામે વ્હાલ નો આખો દરિયો મળે.


કાશ એવું બને..!


તન મન થી હું એને વરું,


અને બદલામાં પ્રેમ નું આજીવન આલિંગન મળે.

મિલન લાડ. વલસાડ - સુરત.

#લાગણી_નો_પહેલો_અહેસાસ_એ_પ્રેમ



Gujarati Shayri by Milan : 111027453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now