ના નથી હુ જાણતી શુ કામ શોધું છું
હાથની મેંહદી મા તારુ નામ શોધું છું
સાજને શણગાર ના ભાર લાગે છે
મન ભરેલાં માડવાથી દુર ભાગે છે
તૂ મને લઈ જા આવી તુ મને લઈ જા
મનમાં હુ એજ માંગુ રેએએ......
વાલમ આવોને આવોને મન ભીંજાવોને આવોને...
હો તા થૈયાથૈયાથઈ...... વાલમ આવોને આવોને........