રંગ બદલતી દુનિયામાં રંગ બદલતા માણસો ને મેં જોયા છે.. પોતાનો સ્વાર્થ ના સચવાય તો તમને સ્વાર્થી કહી દેતા મેં જોયા છે... પોતાની જ ખુશી નો વિચાર કરી ને બીજા ને દુઃખી કરતા લોકો ને મેં જોયા છે... બધા અહીં સ્વાર્થ ના સગા છે મારા પોતાના ઓને પણ મેં એવા જોયા છે...હંમેશા સાથ આપીશ કહી ને છટકી જતા લોકો ને મેં જોયા છે.. દોસ્ત ના નામે દુશ્મન બનતા લોકો ને મેં જોયા છે... # બેમોઢા નો માનવી...#આતો એક વાત