ઊભા ઊભા બે હાથ જોડાય તે નમસ્કાર કહેવાય..... ભાવ થી થોડું નમીને હાથ જોડાય તેને પ્રણામ કહેવાય..... અને દિલ થી જ્યારે ધરતી પર નમી જવાય ને સાહેબ..... ત્યારે ડંડવત્ પ્રણામ થઈ જાય..... જેમાં ડંડા જેવા સીધા થઈ અહંકાર વગર ઝુકી જવાય...... મારો માધવ આ જ ઝંખે છે એનાં બાળકો પાસે થી...... મીસ મીરાં......