કોઈકે દરવાજો ખખડાવ્યો...
ખોલી ને જોયું તો બાજુ વારી ચકાચક તૈયાર થય ને ઉભી તી...
એ બોયલી, આજે ફરવા જવાની ખૂબ ઈચ્છા છે..ક્યાંક સારી જગ્યા એ જ્યાં ડાન્સ અને ડીનર હોઈ...
આજે રાતે ફ્રી છો..
દિલ ની ધડકન ને માંડ કાબુ કરી ને કીધું હા હા હું ફ્રી જ છું......
તો મારા છોકરા ને તમારી ઘરે મૂકી જાયસ... ધ્યાન રાખશો ને....
અળવિત્રી એ મુડ મારી નાયખો...