તારી બેવફાઈ નો અંદાજો તો ત્યારેજ આવી ગયો તો....


જ્યારે...મેં તને 100sms પ્રતિ દિવસ નું રિચાર્જ કરાવી દીધું તું...ને તું મને 25 જ મોકલતી તી...

Gujarati Quotes by Ketan : 111027301
Ketan 8 year ago

હાહાહા

Ravina 8 year ago

હાહા... પણ આ સવાલ થતો ત્યારે... વાત સાચી...

Ketan 8 year ago

હા મારા તો મફત માં ગયા...હાહાહાહ

Ravina 8 year ago

હાહા...કેવા દિવસો હતા નહિ એ? 100 sms વાળા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now