મેં હજારો છોકરી જોઈ છે યાર, અને 100 ને તો આેડખું પણ છું, અને 10 સાથે વાતો પણ કરું છું,
પણ બસ યાર ખબર નહીં કેમ, હું અેની જ ચિંતા કર્યા કરું છું, શું એજ મારી રાધા હશેં.? કે પછી આ વહેમ માત્ર છે ?
ચલો વહેમ છે કે જે કંઈ પણ છે.. નામ કોઈ પણ દેવું નથી,
પણ એક વાત કવ યાર હાલ તો એજ સતરંગી,મનરંગી,અતરંગી અને નવરંગી છે યાર :) અને કદાચ સાથે સાથે મુજ સંગે અેની પ્રિત પણ છે.. :)
નવરો બેઠો હતો અેટલે વિચાર્યુ ગાંડા કાઢી જ દવ (~_^) :)- હાહાહાહાહા ^o^ ^o^ કેવું લાગ્યું ??