લાગણીને સમજવા સુ ગયો
આજે લોકો મને સમજાવા લાગ્યા
જે લોકો પર વિશ્વાસ હતો
એ લોકો પ્રેમ સમજાવા લાગ્યા
પ્રેમ અમે પણ કર્યો હતો
એ અમને વફા સિખાવા લાગ્યા
કોઈ આવ્યું બે પલ માટે
અમે તેમને પોતાના માનવા લાગ્યા
કોઈ સાથે રમતો થી વાત શું કરી
તે અમને પાગલ સમજવા લાગ્યા
બે લાઈન શું અમે લખી
એ વાહ વાહ કરવા લાગ્યા
સબંધ તો અમારે નિભાવો હતો
એ વચેથી છોળી જતા રહ્યા
શું ખબર હતી 2 પલ માટે આવ્યા છે
અમે તેમને આદત સમજવા લાગ્યા
લાગણીને સમજવા શું ગયો
લોકો મને સમજાવા લાગ્યા
લેખક ધવલ રાવલ
TRUST ON GOD