શ્રી કૃષ્ણ એ અર્જુન ને કહ્યુ કે 
હે વત્સ ,

તું  (જુગાર મા) હારે કે જિતે પણ ઘરે જઈ ને ઘરવાળી સામે તો *સ્થિતપ્રજ્ઞ* રહેવાનું અને રમત સરભર થઈ એવુ જ કહેવાનું કારણ કે ...

જો તું જિત્યો એમ કહીશ તો *ડિમાન્ડ* આવશે અને હાર્યો એમ કહીશ તો તારા *રિમાન્ડ* લેવાશે


Gujarati Quotes by Ketan : 111027204
HINA DASA 8 year ago

હા હા હા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now