આજે તો મેં મારી જાત ને એક સવાલ પૂછી લીધો કે મારા આ શબ્દો શુ કામ ના? જો હું એના વિશે લખી ના શકુ? 

Gujarati Whatsapp-Status by Ravina : 111027167
Ravina 8 year ago

એમ જ કીધું જાતે કે વ્યર્થ મેહનત ના કરીશ... હાહા

Kamlesh 8 year ago

તો જવાબ શું મળ્યો...??? હેં રવિનાજી ???

Ravina 8 year ago

સાચી વાત @નિરવજી

Nirav Patel SHYAM 8 year ago

સરસ વિચાર છે.. અમલમાં તાત્કાલિક લઈ લો... શબ્દો સિવાય કોઈ સાથ નહિ આપે

HINA DASA 8 year ago

હા હા હા લખી જ નાખ...

Ravina 8 year ago

તમે બધા કો છો તો હવે કંઈક લખવું જ પડશે...

HINA DASA 8 year ago

કરી દે લખવાનું ચાલુ એમાં શું..

Ravina 8 year ago

haha.. thanks Maylu..

Maylu 8 year ago

દાદી લખી દયોને તમ તમારે...આગળ બધુ જોયુ જાશે....

Ketan 8 year ago

હાહાહા...આવા અઘરા સવાલ પૂછો તો સરવર ડાઉન જ થાય ને...

Ravina 8 year ago

વિચારી ને જવાબ આપશે એમ કીધું .. અત્યારે બપોરે server down હોય...હાહા...

Ketan 8 year ago

haha નય...જવાબ સુ મળ્યો એ કહો...

Ravina 8 year ago

હાહા...

Ketan 8 year ago

હા એમ...પુછીજ લેવાનું બિન્દાસ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now