POEM – for RJ DEVEKI - રેડીઓ ના બાહુબલી
(31/07/2018)
નિધિના આંગણે પધાર્યા છે આજ રેડીઓના બાહુબલી દેવકી
કરી છે વર્ષા અભિનંદનની નિધિ પરિવારે આજ રેડીઓના બાહુબલી ની
મોર્નિંગ નંબર વન થી બન્યા છે રેડ ફેમ ના કરતા-હર્તા
સમુધ્રમંથન,અગ્નિકન્યા, યુથ એમ્બેસેડર ના એવોર્ડ વિજેતા
દેવકી નો કારોબાર હોય કે, કે હોય ગોલ્ડન માઈક નો સવાલ
ફન કરાવે, હસાવે સાથે રહીને કરાવે અમદાવાદીઓને ધમાલ
એકટિંગ કરવી હોય કે ઇવેન્ટ એમાં રેડી દે છે જાન
બધાને ભુલાવી દે છે પોતપોતાના ખાન પાન ને ભાન
જેમ લોકો નિધિ હોસ્પિટલ ને યાદ કરે છે દર્દીની સેવાથી
તેમ કરશું યાદ આજે ને કાલે દેવકી ની આવાજ થી