Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેખોફ છે દુનીયા સમજે છે કે હુ કંઇક છુ પણ ના ભુલ તુ એક માત્ર નીમીત છો અને નીમીત હોય એના નીયમો હોય જે ઉપર થી પ્રભુ એ કહેલા હોય છે પણ તુ બેદર્દ દુનીયા પાપ પર પાપ કરતો ગયો અને ઇલ્જામ બીજા પર નાખતો જાય છે,પણ ના ભુલ એ દુનીયા તારુ સર્જન કરનારો તારુ સર્વનાશ પણ કરવાની તાકાત ધરાવે છે,આજે તુ પરિવાર થી વિરુધ જઇ રહ્યો છો અને પોતાના હારે જ ગેર વર્તન કરતો થયો છો,તુ આવુ ને આવુ કરીશ તો એ દિવસ દુર નથી જ્યાંરે તારો અંત આવશે,
જેટલો પ્રેમ થી રહિશ એટલુ ભગવાન માલીક ખુદા ને પામીશ,જેટલો નફરત કરીશ અને આ દેશ ના સવીધાન અને પ્રર્કુતિ ના નિયમો ને તોડિસ તો તારુ પતન તો થાશે છે...
અરે સચ્ચાઇ દિલ માં રાખ પોતાની દુનીયા ને ગળે મળી ને હળી મળી ને રહે તોઇ ધણુ છે,
પ્રેમ કરતો થઇ જા તારી આ દુનીયા ને અને તુ આઝાદ છો આબાદ છો તો શુ કરવા ને આવી ભ્રષ્ટ જીંદગી જીવશ વાલા...
પરિવાર બીજુ કોઇ નહિ આ દુનીયા છે...

-deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111027160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now