સારું છે લોકો અમસ્તા જ પૂછે છે કે કેમ છો ?
સાચે જ પૂછે તો સવાલ બહુ અઘરો છે !!

Gujarati Quotes by jagruti rathod : 111027124
jagruti rathod 8 year ago

એ તો એક રિવાજ જ બની ગયેલ છે બાકી તો...... ભાઈ બધાં જાણતાજહોય.

Maylu 8 year ago

તમે અમસ્તા નથી પુછતા ને કોઈને @ જાગ્રુતિ...હા હા હા...

Nirav Patel SHYAM 8 year ago

સારું છે સાચે નથી પૂછતાં નહીં તો જવાબ આપવો પણ ખૂબ અઘરો છે..

Kamlesh 8 year ago

હા હો ...એકદમ સાચું .... અને જવાબ તો સાચો મળે જ નહીં ....હો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now