ચાલ એક આંટો બહાર મારી આવીએ
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ 

આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ 

આપવાની મજા શું હોય છે એ જાણવા 
વૃક્ષ કે પછી વાદળ ને મળી આવીએ 

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારુ નહિ 
કોક ના આંસુ લુછી એને પલાળી આવીએ 

Gujarati Quotes by Krishna Timbadiya : 111027110
Krishna Timbadiya 8 year ago

@kamlesh ha eto che j

Kamlesh 8 year ago

બસ મોજ પડવી જોઇએ હો....એ જ એક શર્ત ....

Kamlesh 8 year ago

એ જ કરું છું .....ક્રિષ્નાજી ...ખુબ સરસ રચના ...@ ચાલો વન્સ મોર...હા હા હા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now