*સુંદરતા*
પોતપોતાની સુંદરતા અલગ અલગ હોઈ છે
જે લખવામાં અને કહેવામાં અલગ રીતે લખાય છે
*લખવાની કલાને પણ સુંદરતા કહે છે*
*આંધળાને પોતાના મનની અંદર રહેલી આંખની સુંદરતા હોય છે*
*મૂંગા ની સુંદરતા તેના અંદર થી બોલવામાં હોય છે*
*આખોમાં છુપાયેલી સુંદરતા એ બહેરાને હોય છે*
*એક રોટીની સુંદરતા ગરીબમાં હોય છે*
*સહન શીલતા ની સુંદરતા સ્ત્રીમાં હોય છે*
*પુરુષાર્થ માં છૂપાયેલી સુંદરતા પુરૂષ માં હોય છે*
*ભગવાનની સુંદરતા તેમની ભક્તિમાં હોય છે*
*બાળકની સુંદરતા તેમની હસિમાં હોય છે*
*સત્યની સુંદરતા લડાઈમાં હોય છે*
*વાહની સુંદરતા લેખકોમાં હોય છે*
*પ્રેમની સુંદરતા જીવનની અંદર હોય છે*
*મૃત્યુની સુંદરતા જીવનમાં સંઘર્ષ દરમિયાન હોય છે*
*લેખક ધવલ રાવલ*
*TRUST ON GOD*