દિલ મા સે દદઁ ને આખોમા પાણી દીધોસે મને સોડી તારી મહેરબાની
ઝેરતો પીધાં તા જાણી જાણી એ બે વફા સનમ તારી મહેેેેરબાની
પહેલી વાર મળી તો મીઠૂ બોલતી તી દીલ દઈ મને સોગંધ ખાતતી
બોલ તો ખરી મારામા સૂ હતી ખામ.
જીદગી બગાડી મારી કરી ધૂર ધાણી
ગાડી મારી જવાની હવે સ્મશાન ભણી
મરી જવાનો હૂૂૂતો તારા કારણે
તારેે કાજે મારી જીદગી લૂંટાણી
બે વફા સનમ હવે તારી મહેરબાની
સૂમન ની સમજી લેેેેજે રામ કહાની
હવે મળીસૂ કયા ભવે તારી મહેેેેરબાની
દિલ મા સે દદઁ ને આખો મા પાણી
વસંત વી આજૂગીયા