સ્વભાવ થી નહિ પણ સાહેબ હૈયે થી ઓડખે ને ઇજ સાચો ભાવ રાખી સકે....
નીડરતા જેની ખુબી છે ને સાહેબ ઇજ દેશ ના સિમાડા ને સાચવી સકે...
ભાઉક્તા જેના હૈયા માં છે ને સાહેબ એને સાચી ભક્તિ લાગી સકે...
ઉદેરતા જેના દિલ માં છે ને સાહેબ એ જ સાચુ દાન કરી સકે...
વીરતા જેના ખુન માં છે ને સાહેબ એ જ લીલા માથા આપી સકે...
હુ ચારણ છુ સાહેબ એટલે કહુ છુ આ બધુ આપણા દેશ ભારત સીવાય બીજે ક્યાંય ના મડિ સકે...
-deeps gadhavi