હું છું આજે ને કાલે કાલ બની જઈશ
જીવું છું આજે ને કાલે રાખ બની જઈશ
કેવું જીવ્યા જીવન એ પૂછતાં નહીં
આજે સફર છું કાલે મુકામ બની જઈશ.
- મહેન્દ્ર 'પ્રેમી'

Gujarati Shayri by Mahendra Sharma : 111024752
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now