સાંજ પડી...
સાંજ પડી ભાઈ,  સાંજ પડી હો..
 સંધ્યા    રાણી   ખીલ્યા   કેવા રે
સાંજ પડી ભાઈ,  સાંજ પડી હો..
સીમમાંથી ગોધણ ભાગ્યા કેવા રે
સાંજ પડી ભાઈ,  સાંજ પડી હો.

Gujarati Shayri by Ashq Reshmmiya : 111024707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now