ગમી ગયું જે- જે એને બિન્દાસ્ત અડ્યો છું
 જુઓ, તેમ છતાં   ક્યા  કોઈને  નડ્યો   છું,
 પ્હોં  ફાટતા   જ  ઘોડે   ચડ્યો'તો  'અશ્ક'
 બસ,આપ લગ પહોચતા જ મોડો પડ્યો છું.

Gujarati Shayri by Ashq Reshmmiya : 111024659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now