કાના તારી લીલા મને લાગે અતી પ્યારી કેમ કે તારી હસી છે મન મોહક વાળી,
કાના તારી લીલા મને લાગે અતી પ્યારી કેમ કે તારી આંખો છે કામણગારી,
કાના તારી લીલા મને લાગે અતી પ્યારી કેમ કે તારી ચાલ છે મતવાલી,
કાના તારી લીલા મને લાગે અતી પ્યારી કેમ કે તારી બોલી છે નખરાળી,
કાના તારી લીલા મને લાગે અતી પ્યારી કેમ કે તારી સુંદરતા છે ચારણ માલધારી ને વાલી......
॥રાધે રાધે॥
'જીસકી હે કિષ્ના સે યારી વો હે ચારણ માલધારી'
-deeps gadhavi